કેજરીવાલની ખેડુતો માટે ગેરંટી

ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરીશું !

અનેક પાકો પર ખેડૂતોને એમ.એક્સ.પી. ની કિંમત આપવામાં આવશે.

નવા જમીન માપણી સર્વે દ કરી ખેડૂતોના ભ્રયોગથી જમીન સર્વે નવેસરથી કરવામાં આવશે.

દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવશે , નર્મદા બંધના સંપૂર્ણ કમાં s ક્ષેત્રમાં પાણી પહોંચાડવાની કામગીરી 1 વર્ષની અંદર પુરી કરવામાં આવશે.

ખેડૂતોને પાક નુકશાની પણ 20000 રૂપિયા પ્રતિ / એકર સહાય શશિ ચુકવવામાં આવશે !

ખેડૂતોને ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે.

દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે.

વધુ જાણકારી માટે

અહી ક્લિક કરો