Vagyo Re Dhol
Vagyo Re Dhol Lyrics
Song: Vaagyo Re Dhol
Music: Mehul Surti
Lyrics: Saumya Joshi
Singer: Bhoomi Trivedi
Vaagyo Re Dhol Baai Vaagyo Re Dhol – (2)
Maara Mithana Ranma Vaagyo Re Dhol
Paholu Thayu Ne Pachhi Paholu Thayu – (2)
Ek Sajjad Bamm Paanjaru Paholu Thayu -(2)
Vaagyo Re Dhol Baai Vaagyo Re Dhol
Maara Mithana Rannma Vaagyo Re Dhol
Dhol Dhol Dhol Dhol Vaagyo
Vaagyo Re Dhol Baai Vaagyo Re Dhol – (2)
Jaali Mane Ke Me J Jaali Mane – (2)
Jari Udva Didhi Ne Jari Jaali Mane
Haanfi Gai Re Hu To Haanfi Gai
Amthaa Harakhmaa J Haanfi Gai
Haanfi Gai Re Hu To Haanfi Gai
Sahej Amthaa Harakhmaa J Haanfi Gai – (2)
Unghi J Nahi Toy Unghi J Nahi – (4)
Thoda Sapnaa Jovaane Haatu Unghi J Nahi
Have Have
Have Kaalo Tiko Re Ek Kaalo Tiko – (2)
Maara Ortaanaa Gaal Par Kaalo Tiko – (4)
Vaagyo Re Dhol Baai Vaagyo Re Dhol
He Maara Mithana Rannma Vaagyo Re Dhol
Paholu Thayu Ne Pachhi Paholu Thayu
Ek Sajjad Bamm Paanjaru Paholu Thayu – (3)
GUJARATI
વાગ્યો રે ઢોલ
વાગ્યો રે ઢોલ લિરિક્સ
સોન્ગ: વાગ્યો રે ઢોલ
મ્યુઝિક: મેહુલ સુરતી
લિરિક્સ: સૌમ્ય જોશી
સિંગર: ભૂમિ ત્રિવેદી
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ – (૨)
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું – (૨)
એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું -(૨)
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ
ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાગ્યો
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ – (૨)
ઝાલી મને કે મેં જ ઝાલી મને – (૨)
જરી ઉડવા દીધી ને જરી જાણી મને
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખમાં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
સહેજ અમથા હરખમાં જ હાંફી ગઈ – (૨)
ઊંઘી જ નહિ તોય ઊંઘી જ નહિ – (૪)
થોડા સપના જોવાને હાટુ ઊંઘી જ નહિ
હવે હવે
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો – (૨)
મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો – (૪)
વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ
મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ
પહોળું થયું ને પછી પહોળું થયું
એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું -(૩)
(સમાપ્ત)