Tamne Malva Na Orta
Maa Ne Madva Na Orta Lyrics (માં ને મળવા ના ઓરતા)
Song : MAA NE MADAVA NA ORATA.
Singer : KAJAL MAHERIYA.(કાજલ મહેરિયા)
Lyrics : PRAVIN RAVAT – LALO RAVAT
Music : RAHUL – RAVI.
Studio : HAPPY STUDIO.
AAvo Re Aavo Maa Utavla
Tamne Madva Na Orta
AAvo Re Aavo Maa Utavla
AAvo Re Aavo Maa Utavla Tamne Madva Na Orta
Vas Taro Chaude Bhuvan Ma
Ame Mandir Ma Tane kholta
Sheri O Valavi Maa Phool Pathravya
Chokha Ghee Na Ame Deep Pragtavya – (2)
AAvo Re Aavo Maa Utavla Tamne Madva Na Orta
Nathi Joyti Mare Sukh K Saybi
Rahevani Chhe Kya Aeto Re Kaymi – (2)
Rakhje Salamat Maa Ankh Nu Ajvalu
Hardam Karu Maa Darshan Tamaru – (2)
Sat Na Deeva Tara Balta Tamne Malva Na Orta
AAvo Re Aavo Maa Utavla Tamne Madva Na Orta
Tari Bhakti Aavo Lavo Maa Deje
Janmo Janam Mari Maa Tu Malje – (2)
Pran Thi Pyaru Naam Chhe Tamaru
Dhan Dhan Karyu Maa Jivatar Aamaru – (2)
Jo Jo Maa Thaiye Na Rajalata Tamne Madva Na Orta
AAvo Re Aavo Maa Utavla Tamne Madva Na Orta
Vas Taro Chaude Bhuvan Ma
Ame Mandir Ma Tane kholta
Tamne Malva Na Orta
Tamne Malva Na Orta
Video Here
Maa Ne Malva Na Orta – Kajal Maheriya Mp3 Songs ClickHere
Gujarati Lyrics
માં ને મળવા ના ઓરતા સોન્ગ : માં ને મળવા ના ઓરતા. સિંગર : કાજલ મહેરિયા લિરિક્સ : પ્રવીણ રાવત - લાલો રાવત મ્યુઝિક : રાહુલ - રવિ સ્ટુડિયો : હેપી સ્ટુડિયો. આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા વાસ તારો ચૌદે ભુવન માં અમે મંદિર માં તને ખોલતા શેરી ઓ વળાવી માં ફૂલ પથરાવ્યાં ચોખા ઘી ના અમે દીપ પ્રગટાવ્યા - (2) આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા નથી જોયતી મારે સુખ કે સાયબી રહેવાની છે ક્યાં એતો રે કાયમી - (2) રાખજે સલામત માં આંખ નું અજવાળું હરદમ કરું માં દર્શન તમારું - (2) સત ના દીવા તારા બળતા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા તારી ભક્તિનો આવો લાવો માં દેજે જન્મો જન્મ મારી માં તું મળજે - (2) પ્રાણથી પ્યારું નામ છે તમારું ધન-ધન કર્યું માં જીવતર આમારું - (2) જો જો માં થાઈ ના રજળતા તમને મળવા ના ઓરતા આવો રે આવો માં ઉતાવળા તમને મળવા ના ઓરતા વાસ તારો ચૌદે ભુવન માં અમે મંદિર માં તને ખોલતા તમને મળવા ના ઓરતા તમને મળવા ના ઓરતા