Mara Jeva Kapda Peri Meching Kare Chhe Lyrics – Dhaval Barot

MARA JEVA KAPDA PERI MECHING KARE CHHE LYRICS IN GUJARATI: મારા જેવા કપડા પેરી મેચિંગ કરે સે is a Gujarati Love song, voiced by DHAVAL BAROT from Jannat Video Patan.

SONG :- મારા જેવા કપડાં પેરી મેચિંગ કરે છે
SINGER :- DHAVAL BAROT
LYRICS :– AMRAT VAYAD II RAJAN

MUSIC : JACKIE GAJJAR

“Mara Jeva Kapda Peri Meching Kare Chhe” Music Video

Mara Jeva Kapda Peri Meching Kare Chhe Song Lyrics

હે હું પેરુ એવું એ પણ પેરે સે
હે હું પેરુ એવું એ પણ પેરે સે
હું કરું એવું એ પણ કરે સે
મારા જેવા કપડા પેરી મેચિંગ કરે સે
હે હું પેરુ એવું એ પણ પેરે સે
મારા જેવા કપડા પેરી મેચિંગ કરે સે

હે વાટ જોઈ મારી એતો વેટીન્ગ કરે સે
કઈ નથી સકતી એતો મારા થી ડરે સે
હે હું પેરુ લાલ તો એ લાલ જ પેરે સે
હું પેરુ બ્લેક તો એ બ્લેક જ પેરે સે
સેમ ટુ સેમ કલર પેરી સેટિંગ કરે સે
હે મારા બાજુ વાળી છોળી મારા જોડે સેટિંગ કરે સે

હે ગોમ શેરી જોંપે મારી પાછળ એ ફરે સે
છોની છોની મારા પાછળ ફિલ્ડિંગ ભરે સે

હે મીઠી કરે સ્માઈલ જયારે હોમે એ મળે સે
આગવી અદાયે મને ઘાયલ એ કરે સે
હે બેનપણીઓ જોડે મારા વખાણ એ કરે સે
આડા કોને મને એવા હમાચાર મળે સે

હે હું પેરુ વાદળી એ વાદળી પેરે સે
હું પેરુ પિન્ક તો એ પિન્ક જ પેરે સે
મારા જેવું પેરી મારી કોપી કરે સે
આ એકટીવા વાળી મારી પાછળ પડી સે

હે મારા ભાઈબંધ જોડે થી નંબર મારો લઇ ગઈ
લવ યુ લખે પણ ફોન માં બોલે નહિ

હો અચાનક એક દાડો મુલાકાત થઇ ગઈ
પછી એના જોડે મારે દિલની વાત થઇ ગઈ
હે હાચુ કવસુ તને બહુ લવ હું કરું શું
તને ચો ખબર સે હું તારા પર મરુ શું

Mari Sinu Fashion Vari Lyrics

હું પેરુ ટી-શર્ટ તો એ ટી-શર્ટ પેરે સે
હું પેરુ બુશર્ટ તો એ બુશર્ટ પેરે સે
મારા જેવું જીન્સ પેરી મેચિંગ કરે સે
હે સેમ ટુ સેમ કલર પેરી મેચિંગ કરે સે

Leave a Comment