Gujarat Jyoti Gramodyog Vikas Yojana

Gujarat Jyoti Gramodyog Vikas Yojana | જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના 2022: Gramodyog vikas Yojana online apply form 2022 | Gramodyog Vikas Yojana Scheme 2022 : 

Gujarat Jyoti Gramodyog Vikas Yojana

Jyoti Gramodyog Vikas Yojana 2022 – Three phase uninterrupted electricity supply to all the villages of the state was the dream that came true last year. Now to capitalize on the benefits in favour of the rural ample, a scheme is required to establish village industries.

The scheme is applicable to all New Village Industry projects set up in “rural area”. Any extension or renovation of existing unit will not be eligible for this facility.

Gujarat Jyoti Gramodyog Vikas Yojana

  • સરકારશ્રીની જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવે છે. જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો, કુટિર ઉઘોગો, અને ગ્રામીણ ઉઘોગો સ્‍થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે.
  • જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્‍તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્‍તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્‍યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્‍વસહાય જુથોને ગ્રામ્‍ય કક્ષાએ કે ૨૦૦૦૦ કે તેથી ઓછી વસ્‍તીવાળા નગરમાં રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે.

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના પાત્રતાઃ

  1. ઉંમરઃ લાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની હોવી જોઇએ.
  2. શૈક્ષણીક લાયકાતઃ ધોરણ ૧૦ પાસ અને નિયત ધંધાનો એક વર્ષનો અનુભવ.
  3. આવકઃ કોઇ મર્યાદા નથી.

Eligibility:

The eligible agencies under the scheme are

  • Individual artisans/entrepreneurs, Age: 25 to 50; Education: 10th pass; presently working at home or in the factory/unit of the proposed project or trained by the recognized institution in the activity of the proposed project.
  • Grade-II Active SHGs engaged in production of goods at a small level.

N.B:

(Partnership firms private Limited Companies, Join Ventures, Jt. Borrowers, Co-obligators or HUF are not eligible under the scheme).

  • Under this scheme applicants have to submit dully filled specified form which is available at District Industries Centre. Board / Corporations affiliated to Cottage & Rural Industries Department can submit the applications to District Industries Centre after receiving from their beneficiaries. 
  • The officers of District Industries Centre & Board/ Corporations those who are authorized & not below the rank of class-II can sponsor the applications to General Manager of District Industries Centre after visiting the place & fulfilling the checklist prior to sanction. General Manager will recommend eligible application to bank after verification including spot verification if necessary.

જ્યો‍તિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ લોનની મર્યાદા :

  1. રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના ઉત્‍પાદનલક્ષી નવા પ્રોજેકટને બેંક તરફથી ધિરાણ મંજૂર કરવામાં આવશે.
  2. આ યોજનાના હેતુ માટે પરિયોજના ખર્ચમાં પ્‍લાન્‍ટ ખર્ચ, યંત્ર સામગ્રી ખર્ચ અને આ બન્‍ને ખર્ચના વધુમાં વધુ ૧૦ ટકા જેટલી કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. પરિયોજના ખર્ચમાં જમીનની તથા મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
  3. પ્રોજેકટ પ્રવૃત્તિ માટે પ્‍લાન અને મશીનરીનું રોકાણ ઓછામાં ઓછુ રૂા. પ લાખ હોવું જોઇશે.

Financial Assistance:

  • The ceiling limit of project is above Rs.1 lakh up to Rs.25 lakh. Under which up to Rs. 10 lakh 25% of the Project cost will be provided by state government as Margin Money, for the project above 10 lakh up to Rs.25 lakh the rate of Margin Money will be 25% of the project cost up to Rs.10 lakh plus 10% of the remaining cost of the Project. In case of SC/ST/women/Physically Handicapped it will be 30% up to Rs.10 lakh and 10% for remaining.
  • The subsidy amount will be credited in the account of the beneficiaries, which will be debited after two years successful run of the project.
Gujarat Jyoti Gramodyog Vikas Yojana

Contact :

  • Concerned District Industries Centres

સંપર્ક: સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર

Forms:

અરજી પત્રક / અરજી ફોર્મ :-  આ વેબસાઇટ ઉપર અને સબંધિત જિલ્લા ઉઘોગ કેન્‍દ્ર મારફતેજ્‍યોતિગ્રામ વિકાસ યોજના બેંક લોન માર્જીનમની સહાય અરજી ફોર્મ ડાઊનલોડ કરો.

યોજના અંગેનો ઠરાવ મેળવો : જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો ઠરાવ – તા:૭-૯-૨૦૧૫

સબસિડી ફોર્મ મેળવો અને જેના અંતર્ગત મેળવો રૂ.૮ લાખ સુધીની લોન સહાય ૪ પાસ પણ મેળવી શકશે.