Duniya Dole Chhe
Duniya Dole Chhe Lyrics
Singer & Acting : VIJAY SUVADA
Music : MAYUR NADIYA
Lyrics & compose : VIJAYSINH GOL
Choreographer : PANKAJ PARMAR
Deshi Desi Na Kare O Chhokri – (3)
Desi Na Taale Aankhi Duniya Dole Chhe
Deshi Na Taale Aankhi Duniya Dole Chhe
Khota Tu Color Na Kare Chhokri
Khota Tu Color Na Kare Chhokri
Desi Na Taale Aakhi Duniya Dole Chhe
Deshi Na Taale Aakhi Duniya Dole Chhe
Deshi Desi Na Kare O Chhokri – (2)
Desi Na Taale Aankhi Duniya Dole Chhe – (2)
Tu Nahi To Tara Papa
Ae Nahi To Tara Dada
Tara Dada Na Ye Dada
Ae Nahi To Tara Pardada
Are Ye Gamda Mathi Aaya Hase Puchi Leje Re
Tu Vilayati Chhyo Thi Thai Re
Khoti Na Hava Ma Ude O Chhokri – (2)
Deshi Na Taale Aankhi Duniya Dole Chhe – (2)
Desi Desi Na Kare O Chhokri – (2)
Deshi Na Taale Aankhi Duniya Dole Chhe – (2)
Dil Na Hoy Bhoda Aa Desi
Prem Kare Hacho Aa Desi
Kasamo Nibhave Aa Desi
Kadi Dil Na Dubhave Aa Desi
Baki Bija Badha Aa Chhetari Jase Re
Are Aa Desi Taro Hago Thase Re
He Khotu Tu Ghamand Na Kare Chhokri
Khoti Damfas Na Kare Chhokri
Deshi Na Taale Aankhi Duniya Dole Chhe – (2)
Desi Deshi Na Kare O Chhokri – (2)
Deshi Na Taale Aankhi Duniya Dole Chhe (2)
(end)
દુનિયા ડોલે છે
સિંગર & એકટિંગ : વિજય સુંવાળા
મ્યુઝિક : મયુર નાડીયા
લિરિક્સ & કંપોઝ : વિજયસિંહ ગોળ
કોરિયોગ્રાફર : પંકજ પરમાર
દેશી દેશી ના કરે ઓ છોકરી – (3)
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે ખોટા તું કલર ના કરે છોકરી ખોટા તું કલર ના કરે છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે દેશી દેશી ના કરે ઓ છોકરી- (2) દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે - (2)
તું નહિ તો તારા પાપા
એ નહિ તો તારા દાદા
તારા દાદા ના એ દાદા
એ નહિ તો તારા પરદાદા
અરે એ ગામડા માંથી આયા હશે પૂછી લેજે રે
તું વિલાયતી ચહ્યો થી થઇ રે
ખોટી ના હવામાં ઉડે ઓ છોકરી – (2)
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે - (2) દેશી દેશી ના કરે ઓ છોકરી- (2) દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે- (2)
દિલ ના હોય ભોળા આ દેશી
પ્રેમ કરે હચો આ દેશી
કસમો નિભાવે આ દેશી
કદી દિલ ના દુભાવે આ દેશી
બાકી બીજા બધા છેતરી જશે રે
અરે આ દેશી તારો હગો થશે રે
હે ખોટું તું ઘમંડ ના કરે છોકરી
ખોટી ડંફાસ ના કરે છોકરી
દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે - (2) દેશી દેશી ના કરે ઓ છોકરી - (2) દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે (2)
(સમાપ્ત)
VIDEO HERE:-
DUNIYA DOLE CHHE Mp3 Songs DOWNLOAD