Aaje Taro Samay Kale Maro Aavshe Lyrics – Vijaya Suvada Songs Lyrics

Aaje Taro Samay Kale Maro Aavshe

Aaje Taro Samay Kale Maro Aavshe Song Lyrics

Singer – Vijay Suvada
Music – Ajay Vagheshwari
Lyrics – Jayram Bhai Maguna, Rajan Rayka, Dhaval Motan

Aaje Taro Samay Kale Maro Aavshe-(2)
Jyare Potanu Koi Tane Rovadavshe

Malvano Samay Nathi Varo Aavshe-(2)
Jyare Potanu Koi Tane Rovadavshe

Tu Matalabi Are Tu To Gaddar Chhe
Are Maru Dil To Vafadar Chhe-(2)
Malvano Samay Nathi Varo Aavshe-(2)

Jyare Potanu Koi Tane Rovadavshe
Tyare Tane Mari Re Yaad Bahu Aavshe

Prem Ni Pankho Tame Re Kapi Chhe
Jindagi Mari Zer Kari Nakhi Chhe-(2)

Mara Re Dil Ma Maru Re Nam Chhe
Tara Re Dil Ma Jane Konu Re Nam Chhe
Ho Tara Re Dil Ma Jane Konu Re Nam Chhe

Ho Mara Re Prem Ni Tane Hay Lagse
Jyare Potanu Koi Tane Rovadavashe-(2)

Je Dade Taru Guman Utarshe
Dade Tara Guna Maf Thase

Rup No Chandliyo Taro Aathmi Re Jase
Mara Vina Taru Kon Hagu Thase

Hacho Re Maro Prem Tane Samjase
Tyare Tane Mari Yaad Bahu Aavshe-(2)

Aje Taro Samay Kale Maro Aavshe-(2)
Jyare Potanu Koi Tane Rovadavshe

(end)

આજે તારો સમય કાલે મારો આવશે

આજે તારો સમય કાલે મારો આવશે સોન્ગ લિરિક્સ

સિંગર – વિજય સુંવાળા
મ્યુઝિક – અજય વાઘેશ્વરી
લિરિક્સ – જયરામ ભાઈ મંગુનાં, રાજન રાયકા, ધવલ મોટાં

આજે તારો સમય કાલે મારો આવશે-(2)
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
મળવાનો સમય નથી વારો આવશે-(2)
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે

તું મતલબી અરે તું તો ગદ્દાર છે
અરે મારુ દિલ તો વફાદાર છે-(2)
મળવાનો સમય નથી વારો આવશે-(2)
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે
ત્યારે તને મારી રે યાદ બહુ આવશે

પ્રેમ ની પાંખો તમે રે કાપી છે
જિંદગી મારી ઝેર કરી નાખી છે-(2)
મારા રે દિલ માં મારુ રે નામ છે
તારા રે દિલ માં જાણે કોનું રે નામ છે-(૨)
મારા રે પ્રેમ ની તને હે લાગશે-(૨)

જયારે પોતાનું કોઈ તને રોવડાવશે-(2)
જે ડાળે તારું ગુમાન ઉતારશે
દાડે તારા ગુણ માફ થશે
રૂપ નો ચાંદલિયો તારો આથમિ રે જશે
મારા વિના તારું કોણ હંગુ થશે
હાચો રે મારો પ્રેમ તને સમજાશે
ત્યારે તને મારી યાદ બહુ આવશે-(2)
આજે તારો સમય કાલે મારો આવશે-(2)
જયારે પોતાનું કોઈ તને રોવડાવશે

Aje Taro Smay Kale Maro Aavse Songs Mp3 Download